શાળાની સુવિધાઓ
શાળાની સુવિધાઓ મા ધો-૯ થી 12 સાયન્સ ,કોમર્સ વિભાગો કાર્યરત છે.શાળામાં Computer lab, Physics lab , Cemistry lab,Biology Lab ,Smart Class અને તમામ વર્ગો કેમેરા થી સજ્જ છે.શાળાનાં શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલવવા અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા વિવિધ સ્પર્ધાઓનું, વિવિધ કાર્યક્રમનું સતત આયોજન અમારી સંસ્થા કરતી જ રહે છે.
